Best Handloom and Handicraft Shop in Surat – Shree Bhagwati Bharat Chhapkam and Handloom
સુરતની શ્રેષ્ઠ હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ ની દુકાન – શ્રી ભગવતી ભરત છાપકામ અને હેન્ડલૂમ
અહીંયા દરેક પ્રકાર ની આણાં તથા જીયાણા ની તમામ વસ્તુ મળી રહેશે. આ દુકાન 18 – એપ્રિલ – 1995 માં ખુલી હતી. શરૂઆત માં અહીંયા છાપણી કામ અને ભરત – ગુથણ નું કામ થતું હતું. સમય જતા ઘણા પરિવર્તન આવ્યા. અને ગ્રાહક ની માંગ પ્રમાણે વસ્તુ બનતી ગઈ.
Address – Shop NO.18, Street Number 3, L.P. Savani School Shopping, Varsha Society 1, Ambavadi, Varachha, Surat, Gujarat 395010
Contact No +91 9909146147 / +91 9824191921
બાળકો ના ખોયા – Baby khoya Cradle Cloth Baby zoli with Mosquito net (Dark Blue)
Buy Now With 45% Discount and FREE delivery
Product Details
- Material – Cotton
- Manufacturer For Kids
- Age Limit – 0 to 2 years
Handloom and Handicraft Shop in Surat
આ બાળક ના ખોયા નું કાપડ શુદ્ધ સુતરાઉ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે જે તમામ બાળકો માટે સારી અને આરામદાયક છે.
તાજી હવા બાળક મળે અને તંદુરસ્ત શ્વાસ લઇ શકે એ માટે મચ્છરદાની નો ઉપયોગ કર્યો છે અને આ મચ્છરદાની મચ્છર અને જંતુઓ સામે રક્ષણ પૂરું પાડે છે.
આ ખોયામાં રજાઇ સ્પોન્જ છે જે ઓશીકું જેવો આરામ આપે છે. આ ખોયા નો વધુ માં વધુ વજન 1.5 કિલો હોઈ શકે છે. લંબાઈ 80 cm x પહોળાઈ 33cm x અને ઊંડાઈ 25 cm છે.
આ ખોયા ની બનાવટ સંપૂર્ણપણે ધોવા યોગ્ય સામગ્રી અને સારી ગુણવત્તાનો ઉપયોગ કર્યો છે. જેથી તે ખોયા વધારે ટકાઉ ગુણવત્તા રહે. ખૂબ જ હલકો વજન અને કોમ્પેક્ટ હોવાથી તમે તેને ગમે ત્યાં લઈ જઈ શકો છો. જ્યાં મુસાફરી દરમિયાન તમને અને બાળકો ને સાનુકૂળ થાય.
Handloom and Handicraft Shop in Surat
નવજાત બાળક માટે મચ્છરદાની વાળી નેટ બેડ અને ટોપી બ્લેન્કેટ રેપર-કોમ્બો 2 પીસ (2 પીસ- પિંક નેટબેડ + રેપર બ્લેન્કેટ)
My Newborn Baby Mosquito Net Bed and AC Blanket Wrapper-Combo of 2 Pcs (2 Pc- Pink NetBed+ Wrapper Blanket)
Buy Now With 66% Discount and FREE delivery
Pack of 2 Pccs- One Baby Bedding Set with Mosquito net and Pillow and 1 Pc. Baby Blanket
AGE: 0-3 Months,
USE: Baby Wrapper, Mosquito Protection, Baby sleeping Bed
MATERIAL: Velvet, Cotton, and Flannel
Handloom and Handicraft Shop in Surat
3 મહિના ના નવજાત બાળકો માટે ટોપી વાળું બ્લેન્કેટ અને મચ્છરદાની વાળું ગાદલું. જે તમારા બાળક ને આરામદાયક ઊંઘ આપશે.
આ બ્લેન્કેટ ની ખાસિયત એ છે કે – આમાં એક બાજુ ઉન અને બીજી બાજુ રેશમ નું કાપડ છે. જેનાથી તમે આ બ્લેન્કેટ નો ઉપયોગ તમેં બંને બાજુ કરી શકો છો. ઉન વાળો ભાગ તમારા બાળક ને શિયાળામાં ઠંડી થી બચાવશે અને રેશમ વાળો ભાગ ઉનાળા માં ગરમી થી રાહત અપાવશે.
આ બ્લેન્કેટ ને ધોવા માં પણ સરળ છે. તમે આને હાથે થી અથવા વોશીન્ગ મશીન માં પણ ધોઈ શકો છો.
અને તમે કોઈ જગ્યાએ તમારા બાળક ને લઇ ને વેહિકલ પર જાવ ત્યારે આ બ્લાન્કેટ એ રીતે તમારા બાળક ને વીંટળાય ને રહેશે. જેનાથી બાળક ને પવન ના લાગે અને સુરક્ષિત રહે.
તેવી જ રીતે મચ્છરદાની વાળા ગાદલા નો પણ એવો જ ઉપયોગ છે. જેમાં તમારા બાળક ને ગરમી પણ નહિ લાગે અને મચ્છર થી પણ રક્ષણ મળે.
આ ગાદલા ની ખાસિયત એ છે કે આનું કાપડ પ્યોર કોટન નું છે અને અંદર રૂ પણ વોશબલ છે. જેને પામે હાથ થી કે વોશિંગ મશીન માં દ્યોય ને સુકવી શકો છો.
આ ગાદલા સાથે 1 ઇંચ નું જાડાઈ વાળું નાનું ઓશીકું પણ છે. જે તમારા બાળક ના માથા નીચે આ રીતે ગોઠવાઈ જશે કે બાળક ની ઊંઘ માં ખલેલ ના પડે.
Handloom and Handicraft Shop in Surat
સાસુ થેલી – Sasu Theli – Mother-in-law’s hand bag
જયારે કન્યા ના લગ્ન થાય ત્યારે ગુજરાતી લોકો માં એવો રિવાજ છે કે સાસુ માટે દીકરા ની વહુ એક નાની થેલી બનાવડાવે છે. જેનો ઉપયોગ સાસુ મંદિર જાય ત્યારે પૂજાપા નો સમાન સાથે લય જવા માટે કરે છે.
પહેલા ના સમય માં આ નાની થેલી ભરત-ગુથણ અને છાપણી કરાવી ને બનાવવા માં આવતી હતી પણ હવે સમય જતા આ આધુનિક યુગ પ્રમાણે પેઇન્ટિંગ વાળી અને ગોળ બટવા જેવી ફેન્સી બનાવવા માં આવે છે.
આમાં ઘણી બધી વેરાઇટી ઉપલબ્ધ છે તમે દુકાન પર જઈને જોઈ શકો છો.
Handloom and Handicraft Shop in Surat
હાથ નો થેલો – ભરતકલા વાળું મહિલા નું પર્સ – Hath no thelo – Hand bag – Embroidered woman’s purse
પહેલા ના સમય માં ગૃહિણીઓ ઘર ગથ્થુ વસ્તુ, કરિયાણું, શાકભાજી અને ફાળો લેવા જવા માટે કાપડ ની થેલી નો ઉપયોગ કરતા હતા. જે સમય જતા છાપણી અને ભરતકામ વાળી થેલી માં પરિવર્તન થયું અને હવે આ રીતે થેલો બનાવવા માં આવે છે.
આ થેલા નો ઉપયોગ ગૃહિણીઓ બહારગામ જાય ત્યારે કપડા ભરવા માં પણ ઉપયોગ માં લે છે.
સાથે આ કે મહિલા ઓ ની પર્સ છે. તે 2 રીતે ઉપયોગ થાય છે. જેમાં નવપરણિત મહિલા ફરવા જાય ત્યારે આ પર્સ નો ઉપયોગ કરે છે અને નાના બાળકો વાળી મહિલાઓ નાના બાળકો ના કપડાં અને બાળોતિયાં ભરવા માં ઉપયોગ કરે છે.
આ પર્સ માં પણ ઘણી વેરાયટી છે જે તમે શ્રી ભગવતી ભરત છાપકામ અને હેન્ડલૂમ ની દુકાન પાર જઈ ને જોઈ શકો છો.
Handloom and Handicraft Shop in Surat
ગોળ તકિયા – ગોળ લાડુ કુશન – Gol cushions – Gol takiya – Round ladu cushions – Pillow
લોકો ગોળ તકિયા પહેલા સાદા કાપડ માં બનાવતા હતા. પછી એમાં છાપણી અને ભરતકલા નું કામ સારું થયું. અને પ્રસંગ પ્રમાણે ડિઝાઇન બનતી ગઈ. હવે વેલ્વેટ અને અન્ય ઘણા કાપડ અને ફેન્સી ડિઝાઇન માં આ તકિયા ઉપલબ્ધ છે.
ગોળ કુશન – જે અલગ અલગ ભાત માં અને અલગ અલગ ડિઝાઇન માં ઉપલબ્ધ છે. જે તમને દરેક કાપડ માં અને વેલ્વેટ માં મળી રહેશે. જેમાં રૂ વોશેબલ હોવાથી તમે હાથ થી અથવા વોશીન્ગ મશીન માં પણ ધોઈ શકો છો.
Handloom and Handicraft Shop in Surat
જયપુરી રજાઇ અને બ્લેન્કેટ – Jaipuri rajai ane blenket – Jaipuri quilt and blanket
શ્રી ભગવતી ભરત છાપકામ અને હેન્ડલૂમ ની દુકાન પર તમને દરેક પ્રકાર ના બ્લેન્કેટ જોવા મળશે. અહીંયા નાના બાળકો થી લઈને મોટા ઓઢી શકે આવા બ્લેન્કેટ છે. અલગ અલગ સાઈઝ માં અને એમાં પણ અલગ અલગ પ્રકાર ના બ્લેન્કેટ ઉપલબ્ધ છે.
છોકરી ને આણા માં આપવો હોઈ કે દીકરી ના જીયાણા માં મુકવો હોઈ. કે પછી ઘરમાં વાપરવા અને મહેમાન ને ઓઢાડવા આપવો હોઈ. સસ્તા થી લઈને મોંઘા માં મોંઘા દરેક પ્રકાર ના બ્લેન્કેટ અહીંયા ઉપલબ્ધ છે.
Handloom and Handicraft Shop in Surat
જેમાં 2 x 2 ફૂટ, 4 x 4 ફૂટ, 4 x 6 ફૂટ, 6 x 6 ફૂટ ના બ્લેન્કેટ નો સમાવેશ થાય છે.
એવા બ્લેન્કેટ પણ ઉપલબ્ધ છે કે જેમાં તમે દરેક ઋતુ માં એનો ઉપયોગ કરી શકો. જેમાં 2 પડ હોઈ – એક પડ રેશમ નું અને બીજું પડ ઉન નું – રેશમ બાજુ નો ભાગ ઉનાળા માં વાપરી શકો અને ઉન વાળો ભાગ શિયાળા માં ઠંડી થી રક્ષણ આપે.
આ બ્લેન્કેટ તમે હાથ થી અને વોશિંગ મશીન માં પણ ધોઈ શકો છો.
જયપુરી રજાઇ તમને ઘણી વેરાઈટી માં જોવા મળશે જેમાં અંદર નું રૂ વોશેબલ છે. જેથી ત્તમે એનો ઉપયોગ કરો ત્યારે લાંબા સમય સુધી આ ટકી રહે. રજાઈ માં તમને વેલ્વેટ, કોટન, અને રેશમી કાપડ માં ઉપલબ્ધ છે.
લગ્નમાં વર અને કન્યા માટે જે લાલ – ગુલાબી અથવા લીલો – ગુલાબી કલર માં રજાઈ ઉપલબ્ધ છે. જે તમને દરેક ભાવ ની રેન્જ માં જોવા મળશે.
Handloom and Handicraft Shop in Surat
ચાદર ઓશિકા સેટ અને બેડ શીટ – chadar osika no set ane bed sheet – Sheet pillow set and bed sheet
ચાદર ઓશિકા સેટ ના સેટ માં તમને 2 ઓશીકા, 2 કુશન, 1 ડબલ બેડ નો ચાદર અને 1 ફુલ સાઈઝ નો બ્લેન્કેટ મળશે.
જેમાં ઘણા બધા ફેન્સી કલર ઉપલબ્ધ છે. અને સાથે ઘણી ફેન્સી ડિઝાઇન પણ છે. જે તમારા બેડરૂમ ને એક નવો જ લૂક આપશે. જેમાં પ્રિન્ટેડ ડિઝાઇન અને 3D ડિઝાઇન મોખરે છે.
કન્યા ને લગન માં આણા માં આપવા માટે પણ ચાદર – ઓશિકા ના સેટ સાથે બીજા 4 થી 5 પ્રકાર ના સેટ ઉપલબ્ધ છે. જેમાં 5 વસ્તુ થી માંડી ને 35 વસ્તુ ના સેટ નો સમાવેશ થાય છે.
Handloom and Handicraft Shop in Surat
શ્રી ભગવતી ભરત છાપકામ અને હેન્ડલૂમ ની દુકાન પર તમને બાળકો માટે ની તમામ વસ્તુ ઓ મળશે – જેમાં ખોયા, 1 વર્ષ સુધીના બાળકો ના કપડાં, હાથ – પગ ના મોજા, ટુવાલ, બ્લેન્કેટ, કુશન, બુટ, ટોપી, થેલી – થેલા, પાન ગોદડી, ઝબલા, લંગોટ, લાળિયા, દાંડી વાળા ખોયા, ગાદલા, વગેરે જેવી બીજી ઘણી વસ્તુ ઉપલબ્ધ છે.
કન્યા ના લગન ના આણા ની તમામ વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે. અને બાળકો ના જીયાણા ની તમામ વસ્તુ ઉપલબ્ધ છે. અને બીજી ઘર ની સજાવટ નો દરેક સમાન અહીંયા ઉપલબ્ધ છે. જેમાં થેલા, થેલી, રૂમાલ, નેપકીન, રજાઈ, ગોદડાં, ગાલીચા, આસાન, ગાદલી, બ્લેન્કેટ, ઓસીકા, ટાકિયા, ચાદર, કુસન, પનિયા, ગરમ સાલ, વગેરે જેવી ઘણી બધી વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે.
Handloom and Handicraft Shop in Surat
Pingback: Rajasthani Handicrafts: A definition of Hands Art