Rajwadi Wedding Set –
આ 1 એવો સેટ છે જે કન્યા ના લગ્ન માં આણા માં આપવા માં આવતી વસ્તુઓ માંથી 1 વસ્તુ છે. જયારે કન્યા ના લગ્ન નક્કી થાય છે ત્યારે કરિયાવર માં આ સેટ આપવા માં આવે છે. આ સેટ માં ઓછામાં ઓછી 5 વસ્તુ અને વધુ માં વધુ 25 વસ્તુઓ સામેલ છે.
આ સેટ આપવા પાછળ ની વાત પણ કઈક મજાની છે. પહેલા ના સમય માં જયારે વાહનો નહોતા કે ઘરના સર-સમાન અને રસ-રચીલા ની વસ્તુ ઓછી હતી અથવા અને ખરીદવા માટે લોકો પાસે સગવડ નહોતી. આવા સમય માં દીકરી ને સાસરિયા માં કોઈ જાત નું દુઃખ ન પડે કે કોઈ તેમની દીકરી ને મહેણાં ના બોલે અને માટે કરિયાવર માં દરેક જાત ની સામગ્રી આપવામા આવતી હતી. જેમાં ની 1 વસ્તુ એટલે આજના સમય નો આ રજવાડી સેટ.
આ રજવાડી સેટ માં 1 ડબલ બેડ નો ચાદર, 2 ઓશિકા, 2 તકિયા, 2 ત્રિકોણ કુશન, 2 દિલ કુશન, 2 ગોળ કુશન, 2 ચોરસ ગાદલી, 1 થાળી રૂમાલ, 1 ટીપાય રૂમાલ, 1 ઉભા કબાટ નો પડદો, 1 આડા કબાટ નો પડદો, 1 મંદિર નો પડદો, 2 તોરણ, 1 રાંદલ માં ની પદડી, 1 હાથ નો થેલી, 1 હાથ નો થેલો, 1 ખંભા નો થેલો, 1 સાસુ થેલી, 1 લગન પડી, 1 કોથળીયો, 1 ગોદડા ઢાંકણયું, 1 બાસ્કા બંધાણિયુ, 1 ગોદડું, 1 બ્લેન્કેટ, વગેરે જેવી અનેક વસ્તુ આ સેટ માં સામેલ છે.
આ દરેક વસ્તુ પહેલા ના સમય માં સ્પન કાપડ, કોટન કાપડ, સ્વિસ કોટન કાપડ માં વર્ણવવા માં આવતું હતું. પણ હવે ઘણા બધા અન્ય કાપડ માં પણ બનાવવા માં આવે છે.
આ દરેક વસ્તુ કેવી હોઈ છે એ જાણવા તમે આગળ વાંચી શકો છો. અહીંયા તમને આ દરેક વસ્તુ ના નામ અને ફોટા મળી જશે જે તમે જોઈ શકો છો.
1 ડબલ બેડ ની ચાદર – 1 Double Bed Bedsheet
Buy Now – Rs. 4200/-
આ ચાદર નો વજન માં હળવા અને ક્યાંય પણ ફેરવવા માં સરળ છે. આ છાદર ની ખાસિયત આ છે કે તમને સારી ઊંઘ અપાવે અને દરરોજ તમારી સવાર તાજગી અને ઉર્જા થી ભરપૂર થાય. આ માં પડેલી ડિઝાઇન નો ટાંકા ની શ્રેષ્ઠ ગુણવત્તા અને કાપડ ને સ્પર્શ કરવા થી મુલાયન અને નરમ સ્પર્શ મળશે. આનું મને ગર્વ છે કે આ સેટ ભારતીય દ્વારા બનાવેલ.
2 ઓશીકા ના કવર – 2 Pillow Cover – રજવાડી વેડિંગ સેટ
તમારા વધુ સારા અને આરામદાયક અનુભવ માટે 2 ઓશીકા ના કવર સાથે 1 ડબલ બેડ ની ચાદર
2 ગોળ તકિયા – 2 Round Pillows – રજવાડી વેડિંગ સેટ
ભરતકામ ની ડિઝાઇન સાથે 2 તકિયા
2 ચોરસ ગાદલી – 2 Square Printed Chair Pad Seat
ચોરસ ગાદલી નરમ અને રુંવાટીવાળું રહે તે સુનિશ્ચિત કરવા માટે ગામઠી લિનન ઉચ્ચ ગુણવત્તાવાળા પીપી કપાસથી ભરેલા છે. સમયાંતરે ગઠ્ઠો અને ચપટીઓને રોકવા માટે ટફ. આ ટફ્ટેડ ચોરસ ગાદલી ઘરની કોઈપણ ખુરશીને શોભા વધાવા યોગ્ય છે. આની ઉંચાઈ આરામ અને સારો ટેકો પૂરો પાડે છે.
2 ગોળ કુશન – 2 દિલ આકારના કુશન – 2 ત્રિકોણ કુશન – 2 round cushions – 2 heart shaped cushions – 2 triangle cushions
કુશન: વિવિધ પેક અને પેટર્નમાં ખુરશી, સોફા, ફ્લોર અને બેડ માટે કુશન ખરીદો
1 થાળી રૂમાલ અને 1 ટીપોય રૂમાલ – 1 plate handkerchief and 1 tipoy handkerchief
ઊંન ના ગુંથેલા રૂમાલ અલગ અલગ ડિજાઇન માં ખરીદો, ટીવી – ટીપોય – શોપીસ રૂમાલ – પૂજા થાલી રૂમાલ, 12 થી 45 ઇંચ સુધીના સુંદર હસ્તકલા વાળા રૂમાલ
1 ઉભા કબાટ નો પડદો – 1 આડા કબાટ નો પડદો – 1 મંદિર નો પડદો – 1 vertical closet curtain – 1 horizontal closet curtain – 1 temple curtain
window curtains – parda – બારીના પડદા – પરદા
2 તોરણ, 1 રાંદલ માં ની પદડી – 2 toran [Garland] , 1 randal ma ni pardi
handicraft parda – હસ્તકલા પરદા
રજવાડી વેડિંગ સેટ
1 હાથ નો થેલી – 1 હાથ નો ઉભો થેલો – 1 ખંભા નો આડો થેલો – 1 hand bag – 1 hand raised bag – 1 shoulder horizontal bag
વેલ્વેટ ની થેલી – વેલ્વેટ નો થેલો અને વેલ્વેટ નો ગણપતિ વાળો થેલો
રજવાડી વેડિંગ સેટ
1 સાસુ થેલી – 1 લગન પડી – 1 કોથળીયો – 1 mother-in-law’s bag – 1 marriage bag – 1 bag purse
રજવાડી વેડિંગ સેટ
1 ગોદડા ઢાંકણયું – 1 બાસ્કા બંધાણિયુ – 1 Godda Dhakaniya – 1 Baska Bandhaniya
1 ગોદડું – 1 બ્લેન્કેટ – 1 Godadda – 1 Blanket
રજવાડી વેડિંગ સેટ