Rajwadi Wedding Set સાથે ડિઝાઇનર બેડશીટ અને અન્ય 25 વસ્તુ – Designer Royal Wedding Set
Rajwadi Wedding Set – આ 1 એવો સેટ છે જે કન્યા ના લગ્ન માં આણા માં આપવા માં આવતી વસ્તુઓ માંથી 1 વસ્તુ છે. જયારે કન્યા ના લગ્ન નક્કી થાય છે ત્યારે કરિયાવર માં આ સેટ આપવા માં આવે છે. આ સેટ માં ઓછામાં ઓછી 5 વસ્તુ અને વધુ માં વધુ 25 વસ્તુઓ સામેલ છે.