Table of Contents
Toggleshree Bhagwati Bharat Chhapkam and Handloom - શ્રી ભગવતી ભરત છાપકામ અને હેન્ડલૂમ
Description – Established in 1995, Shree Bhagwati Bharat Chhapkam and Handloom is a shop located in Surat, Gujarat, India. They specialize in handloom textiles and traditional block prints, continuing the legacy of Indian craftsmanship for over 25 years.
Opening Date – 18-04-1995
Phone Number – 09909146147
Website – https://www.handloomandhandicraft.com/
Business Opening Hours – 09 AM To 07 PM
શ્રી ભગવતી ભરત છાપકામ અને હેન્ડલૂમ નો મુખ્ય ઉદ્દેશ
શ્રી ભગવતી ભરત છાપકામ અને હેન્ડલૂમ એ વન-સ્ટોપ હેન્ડલૂમ ની દુકાન છે. જેનો ઉદ્દેશ્ય ગ્રાહકોને એક છત નીચે આણા, જીયાણા, ઘર સજાવટ અને બેડરૂમ સજાવટ જેવા ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઓફર કરવાનો છે. અમારે ત્યાં બારીના પડદા, રજાઈ, સફેદ ગોદડાં, કબાટ ના પડદા, બ્લેન્કેટ, વગેરે જેવી આઇટમો ઉપલબ્ધ છે. આના સિવાય પણ 1 મહિના થી 2 વર્ષ ના બાળકોની પ્રોડ્યૂક્ટર્સ જેમાં ખોયા, બેબી બ્લેન્કેટ, ટોપી, રૂમાલ, હાથ-પગના મોજા, વગેરે જેવી દરેક વસ્તુઓ નો સમાવેશ થાય છે. જે અમારા ગ્રાહકો પ્રશંસા કરે છે તે વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. અમારો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને શ્રેષ્ઠ ભાવે શ્રેષ્ઠ ઉત્પાદનો પ્રદાન કરવાનો છે.
શ્રી ભગવતી ભરત છાપકામ અને હેન્ડલૂમ નો મુખ્ય હેતુ - કર્તવ્ય
શ્રી ભગવતી ભરત છાપકામ અને હેન્ડલૂમ માં, અમે દરેક પરિવારની જરૂરિયાતોને પૂરી કરતા ઉત્પાદનો અને શ્રેણીઓની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવીએ છીએ. અમારું મિશન અમારા ગ્રાહકો માટે શક્ય તેટલી શ્રેષ્ઠ તથા વ્યાજબી કિંમત પ્રદાન કરવાનું છે. જેથી તેઓ અમારી પાસે થી ખરીદી કરવા માટે ખર્ચે છે તે દરેક રૂપિયાનું યોગ્ય વળતર કે વસ્તુ ના રૂપમાં તેમને મળી રહે.
અમારી દુકાન વિવિધ પેટર્ન અને કલર્સ સાથે મૂલ્યવાન અને ઉચ્ચ ગુણવત્તાવાળા પડદા, તોરણ, ચાદર-ઓશિકા સહિતની નવીનતમ અને ડિઝાઇનર પેટર્નના શ્રેષ્ઠ ગુણવત્તાવાળા હેન્ડલૂમ ઉત્પાદનોની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે, અમારી સાથે સારો ખરીદી નો અનુભવ મેળવવા માટે અમારી દુકાનની મુલાકાત લો.
અમારી દુકાન સુરતમાં તેની ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો માટે લોકપ્રિય છે જે ગુણવત્તા અને વિશ્વસનીયતાની વાત આવે ત્યારે ગ્રાહકોની સૌથી વિશ્વસનીય પસંદગી બની જાય છે.